ફક્ત આ 8 ભારતીય ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 400 થી વધુ મેચ રમી છે, જાણો તેમના નામ
ભારતીય ટીમ માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને કુલ 664 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે
વિરાટ કોહલીએ ભારતીય ટીમ માટે કુલ 547 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતીય ટીમ માટે કુલ 535 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે
રાહુલ દ્રવિડે ભારતીય ટીમ માટે કુલ ૫૦૪ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે
રોહિત શર્માએ ભારતીય ટીમ માટે કુલ 496 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે
મોહમ્મદ અઝહરુદ્દીને ભારતીય ટીમ માટે કુલ 433 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે
સૌરવ ગાંગુલીએ ભારતીય ટીમ માટે કુલ 421 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
અનિલ કુંબલેએ ભારતીય ટીમ માટે કુલ 401 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય ટીમ માટે ફક્ત 8 ખેલાડીઓ જ 400 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી શક્યા છે