અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસને કેટલો પગાર મળતો હતો?
રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું ૮૫ વર્ષની વયે નિધન થયું.
આચાર્ય સત્યેન્દ્ર દાસે પોતાનું આખું જીવન ભગવાન રામની સેવામાં સમર્પિત કર્યું.
તેઓ છેલ્લા ૩૩ વર્ષથી રામ મંદિરના મુખ્ય પૂજારી તરીકે કાર્યરત હતા.
મુખ્ય પૂજારી તરીકે, તેમને રામ મંદિર ટ્રસ્ટ દ્વારા પગાર ચૂકવવામાં આવતો હતો
મુખ્ય પૂજારી તરીકે, તેમને દર મહિને 38000 રૂપિયા પગાર મળતો હતો.
૧૯૯૨માં, તેમને દર મહિને માત્ર ૧૦૦ રૂપિયા પગાર મળતો હતો.
મે 2023 માં પગાર 15520 થી વધારીને 25000 કરવામાં આવ્યો
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આચાર્ય સત્યેન્દ્ર દાસનો પગાર વધીને 38,000 રૂપિયા પ્રતિ માસ થયો હતો.
આચાર્ય સત્યેન્દ્ર દાસે લખનૌની પીજીઆઈ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.